5/5 Akul D. 3 years ago on Google
(Translated
by
Google)
Surendranagar
Railway
Station
is
a
railway
station
located
in
the
Rajkot
section
of
the
Western
Railway.
It
is
located
in
Surendranagar
district
of
Gujarat
state
Sir
Lakhdhir
Singhji
Waghji
ruled
here
from
15th
to
18th.
He
built
the
road
and
railway
connecting
Wadhwan
and
Morbi.
The
Surendranagar-Rajkot
railway
line
was
constructed
in
1907.
The
Viramgam-Hapa
section
which
runs
through
Surendranagar,
Wankaner
was
completed
in
1903.
The
Railways
of
the
Kingdom
of
Morbi
were
amalgamated
into
the
Western
Railway
Department
on
5
November
191.
About
6
trains
come
to
this
station
every
day.
From
here
trains
are
available
to
Mumbai,
Delhi,
Visakhapatnam,
Secunderabad,
Nagpur,
Howrah,
Kamakhya,
Rajkot,
Gandhidham,
Wankaner
etc.
(Original)
સુરેન્દ્રનગર
રેલ્વે
સ્ટેશન પશ્ચિમ
રેલ્વેના રાજકોટ
વિભાગમાં
આવેલું
રેલ્વે
સ્ટેશન
છે.
તે ગુજરાત
રાજ્યના સુરેન્દ્રનગર
જિલ્લામાં આવેલું
છે
સર
લખધીરસિંહજી
વાઘજી,અહીં
૧૯૨૨
થી
૧૯૪૮
સુધી
શાસન
કરતા
હતા. તેમણે
વઢવાણ
અને
મોરબીને
જોડતા માર્ગ અને રેલ્વે
માર્ગોનું
નિર્માણ કર્યું હતું. સુરેન્દ્રનગર-રાજકોટ
રેલ્વેમાર્ગનું
નિર્માણ ૧૯૦૫માં થયું હતું.વિરમગામ-હાપા
વિભાગ
જે
સુરેન્દ્રનગર,
વાંકાનેર
થઇને
જાય છે, તે ૧૯૮૦માં પૂર્ણ થયું હતું.
મોરબી રજવાડાની રેલ્વે ૫ નવેમ્બર ૧૯૫૧ના
રોજ
પશ્ચિમ
રેલ્વે
વિભાગમાં
ભેળવી
દેવાઇ
હતી.
આ
સ્ટેશન
પર
દરરોજ
૩૫
જેટલી
ટ્રેન
આવે
છે.
અહીંથી મુંબઈ, દિલ્હી,
વિશાખાપટ્ટનમ,
સિકંદરાબાદ, નાગપુર,
હાવરા,
કામખ્યા, રાજકોટ, ગાંધીધામ, વાંકાનેર વગેરે
જગ્યાએ
જવા
માટે
ટ્રેન
મળી રહે છે.
1 person found this review helpful 👍